ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન

Authority taking steps to control coronavirus cases in Ahmedabad Dy CM Nitin Patel

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપ મનામણા કરવાની કોશિશમાં છે. આ ઘટનાક્રમ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન ઈનામદાર નારાજ નથી. સાથે કોંગ્રેસને પણ પડકાર કર્યો છે.

નીતિન પટેલે કહ્યું કે, ભાજપમાં હજારો કાર્યકર અને અનેક નેતાઓ છે. ધારાસભ્યોની પણ મોટી સંખ્યા પક્ષની છે. જેથી કેટલાક ધારાસભ્યોને મન દુઃખ થાય તો, તેની રજૂઆત કરી શકે છે. અને કેતનભાઈએ પણ પોતાની લાગણી રજૂ કરી છે. વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ બધી પરિસ્થિતિને લઈ નિવેદન આપ્યું જ છે. યોગ્ય નિરાકરણ લાવવાની વાત પણ કરી હતી.

READ  જાહેરમાં થૂંકતા લોકો પર AMCની કડક કાર્યવાહી, ત્રણ દિવસમાં 4,352 લોકો પાસેથી 18.55 લાખનો દંડ વસૂલ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments