VIDEO: ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કુચમાં ઘર્ષણ, કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત

Congress agitation in Gandhinagar turns fierce, stones pelted, police vans vandalised gandhinagar ma congress ni vidhansabha kuth ma gharshan congress netao ane karyakartao ni aatkayat

વિધાનસભાના સત્ર પહેલા વિપક્ષે વિરોધનો શંખનાદ ફુંકી કાઢ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં વિધાનસભા ઘેરવાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યો હતો.

 

ઘ 5 સર્કલથી ગુજરાત કોંગ્રેસ, રાજ્યના વિવિધ પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવાની હતી, જો કે સરકારે વિરોધ પ્રદર્શનની જગ્યા બદલવા અંગે વાતચીત કરતા કોંગ્રેસના તમામ ધારાસભ્યો હવે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાની કૂચ કરવાના હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખેડૂતો માટે ખુશખબર, જમીન રી-સર્વ પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણાની મુદ્દતમાં 3 મહિનાનો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે હવે વિધાનસભા સત્ર પહેલા જ રસ્તા પર સંગ્રામ જોવા મળ્યો છે. ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે. કાર્યકરોને રોકવા માટે તેમની પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વિક્રમ માડમ, અર્જુન મોઢવાડિયા વગેરેની અટકાયત કરવામાં આવી છે.

READ  ગત રાત્રીથી ભુજમાં ધોધમાર વરસાદ, 6 કલાકમાં 3 ઈંચ ખાબક્યો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments