બિનસચિવાલય પરીક્ષા વિવાદ: આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરીક્ષાર્થીઓ વચ્ચે પહોંચ્યા, જુઓ VIDEO

Congress' Amit Chavda reaches to support students protesting for cancellation of binsachivalay exam binsachivalay exam vivad andolan ne congress e aapyu samarthan congress' amit chavda students vache pohchya

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરાના વાઈરસનો કહેર : ગુજરાત કોંગ્રેસે "ગાંધી સંદેશ યાત્રા'ને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો

તેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે ગાંધીનગરમાં ચાલી રહેલા બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં હવે કલેક્ટર સાથેની મંત્રણા બાદ પરીક્ષાર્થીઓની વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા છે અને પરીક્ષાર્થીઓ સાથે બેઠા હતા. કોંગ્રેસે આંદોલનને સમર્થન આપ્યું છે. તેમને કહ્યું કે હું વિદ્યાર્થીઓને મળવા આવ્યું છું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગુજરાતથી સંઘપ્રદેશ દમણ જતી તમામ સરહદોને સીલ કરવામાં આવી, કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments