JDU નેતા અને કર્ણાટકના પૂર્વ CM કુમારસ્વામી દ્વારા યેદિયુરપ્પાનું સમર્થન, નારાજ થઈ કોંગ્રેસ

જનતા દળના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામી યેદિયુરપ્પાના સમર્થનમાં આવ્યા છે. કુમારસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં ભાજપ સરકારને પાડવાની કોશિશ નહીં કરે. કૉંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામીના આ નિવેદનની કૉંગ્રેસે આકરી ટીકા કરી છે.

Image result for yeddyurappa and kumaraswamy

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરી ટીકા, કહ્યું ભારત શ્રીલંકાની સાથે

વિપક્ષના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, સાંપ્રદાયિક તાકાતોનું સમર્થન કરવુ ઘાતક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયાએ આ પહેલા એવુ નિવેદન કર્યું હતું કે તેઓ ભાજપની સરકાર ઉથલાવી દેશે. પરંતુ કુમારસ્વામીના ભાજપને સમર્થનવાળા નિવેદનથી સિદ્ધારમૈયા ખફા થયા છે.

Image result for yeddyurappa and kumaraswamy

FB Comments