ગુજરાતની રાજ્યસભાની બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવારના નામ નક્કી, જુઓ VIDEO

ગુજરાતની રાજ્યસભાની બે બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવાર નક્કી થઈ ગયા છે. કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરશે. આજે બપોરે વિજય મુહૂર્તમાં બંને ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદના ખોખરામાં વીજળીનો શોક લાગવાથી ત્રણ ગાયના મોત, ટોરેન્ટ પાવર સામે ફરિયાદ

 

READ  બૉલીવુડની એક અત્યંત BUSY અને FAMOUS હીરોઇન તમામ કામો બાજુએ મૂકી કોઈ ઓળખી ન જાય તે રીતે બુર્કો પહેરીને કેમ મળવા પહોંચી આ ‘પરી’ને ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments