રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO

Congress' Arjun Modhwadia alleges

રાજ્યસભાની બંને બેઠકોની અલગ અલગ ચૂંટણીને લઈને કોંગ્રેસે ભાજપ પ્રહારો કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે પુરતા ધારાસભ્યો હોવા છતા ભાજપ બંને બેઠકો જીતી જશે. કેમ કે ભાજપ પાસે ચૂંટણી પંચ છે. ભાજપ ગૈરસંવિધાનિક રીતે અને ગેર કાનૂની રીતે જીત મેળવવા માંગે છે. તો ચૂંટણી પંચે ભાજપના દબાણમાં આવીને ચૂંટણી જાહેર કર્યાનો આક્ષેપ કર્યો છે.

READ  VIDEO: ભાજપની શક્તિમાં વધારો, 15 થી વધુ કલાકારો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments