રાજકોટ: કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત, ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

Congress corporator distributes onions in Rajkot, detained for not maintaining social distance Rajkot Congress coporator ni police e kari aatkayat dungali nu vitran karta samaye social distance no abhav

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટર દ્વારા ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર વિજય વાંકની પોલીસે અટકાયત કરી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખને પાર, જાણો ક્યાં ક્યાં રાજ્યમાં કેટલાં કોરોનાના કેસ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ

 

FB Comments