VIDEO: પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યુ વોકઆઉટ

Congress creates ruckus over crop insurance issue, walks out of Gujarat assembly pak vima mudde vidhansabha ma congress no hobado congress e vidhan sabha mathi karyu walk out

શિયાળુ સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. પ્રશ્નોત્તરી દરમિયાન પાકવીમા મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા કરતા વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કૃષિપ્રધાન આર.સી. ફળદુના જવાબમાં કોંગ્રેસ પક્ષે હુરિયો બોલાવ્યો હતો, જેથી સ્પીકરે સાર્જન્ટને બોલાવ્યા હતા અને કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ચીમકી આપી છે. જેને પગલે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. ત્યારબાદ ગૃહની બહાર પણ કૉંગ્રેસના ધારાસભ્યોએ પાકવીમાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

READ  પાસપોર્ટ કઢાવનારા લોકો માટે ખુશખબરી, પાસપોર્ટ માટેના નિયમો સરળ કરવામાં આવ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments