મુખ્યમંત્રી વિજય રુપાણીએ EVM મુદ્દે વિપક્ષને આપ્યો આ જવાબ, જુઓ VIDEO

એગ્ઝિટ પોલને લઈને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષે એગ્ઝિટ પોલને લઈને ધીરજ રાખવાની જરુર છે.  એગ્ઝિટ પોલ કંઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર નથી કરવામાં આવ્યા. એગ્ઝિટ પોલ એટલે સચોટ એવું અમારું પણ માનવું નથી.  જ્યારે ઈવીએમને લઈને વિજય રુપાણીએ કહ્યું કે નેતાઓને હાર દેખાઈ ગયી છે અને પોતાના મોટા નેતાઓના લીધે હાર થઈ એવું જાહેર ન થાય તે માટે ઈવીએમ પર ઠીકરાં ફોડવામાં આવી રહ્યાં છે.

READ  Salman Khan goes eco-friendly, immerses Ganpati in pool - Tv9 Gujarati

આ પણ વાંચો:  ગરમીમાં આ 7 વસ્તુ ખાઓ જેના લીધે નહીં થાય પાણીની ઉણપ, શરીરમાં રહેશે સ્ફૂર્તિ

 

 

FB Comments