કોંગ્રેસે વધુ 4 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ જે બેઠકો પર મથામણ કરી રહી હતી તે બેઠકો પર ભારે મથામણ કર્યા બાદ આખરે હવે કોંગ્રેસે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના 2 દિવસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

કોંગ્રેસે વધુ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગરથી અમિતશાહની સામ કોંગ્રેસે સી. જે .ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તથા જામનગરથી મૂળુ કંડોરિયાને ટિકીટ આપવામાં આવી છે.

 

 

ત્યારે અમદાવાદ પૂર્વથી ગીતા પટેલને કોંગ્રેસે ટિકીટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરથી કોંગ્રેસે સોમા પટેલને ટિકીટ આપી છે.

 

Surat :Kamrej, Palsana receiving rain showers, people get relief from scorching heat|Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

WhatsApp એ ખોટી માહિતી પર નજર રાખવા માટે લોન્ચ કર્યુ ‘ટીપલાઈન’ ફીચર

Read Next

ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો, અમેરિકા જલ્દી જ ભારતને આપશે સી હોક હેલીકોપ્ટર

WhatsApp પર સમાચાર