કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

Congress leader Ahmed Patel hits out at BJP over CAA, NRC implementation

તો આ તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ તમામ મુદ્દે સરકારની નિયત યોગ્ય નથી. તો ખાનગીકરણ મુદ્દે તેમણે કહ્યું કે સરકાર ખાનગીકરણને પ્રાધન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માગે છે. આટલું જ નહીં પણ દેશભરમાં ચાલી રહેલા વિવિધ આંદોલન મુદ્દે પણ તેમણે કહ્યું કે સરકાર વિરુદ્ધ જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે તે રાજકીય નહીં પણ સ્વયંભૂ છે.

READ  ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં ઘટી અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના, એવું તો શું થયું કે કલાક પહેલા જ ફેરા ફરનાર નવદંપતિએ તલાક લેવાનો કરી નાખ્યો નિર્ણય !

આ પણ વાંચોઃ જલારામ બાપા દ્વારા શરૂ અન્નક્ષેત્રને 200 વર્ષ પૂર્ણ, દેશ-વિદેશથી ભક્તો વિરપુરધામ પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments