હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સિંધિયાએ પહેલીવાર મીડિયાના સવાલનો આપ્યો જવાબ!

jyotiraditya-scindia-resignation-kamal-nath-minister-mla-expulsion

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં આવી ગયી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત કરી દીધી છે અને તેમની સાથે અન્ય 20 ધારાસભ્યોએે પણ રાજીનામા આપી દીધા છે. ભાજપ સિંધિયાની મુલાકાત અને કોંગ્રેસના રાજીનામા બાદ ચર્ચા કરી રહી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને સિંધિયા પણ હાજરી આપશે. આ બાદ જ અંતિમ નિર્ણય લઈ શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઝારખંડમાં જમશેદપુર બેઠક પર રસાકસી, કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભ અને અભય સિંહ આપશે ભાજપને ટક્કર

Congress leader Jyotiraditya Scindia tenders resignation to Congress President Sonia Gandhi MP Political Crisis congress ne moto jatko PM Modi sathe ni bethak bad Jyotiraditya scindia e aapyu rajinamu

આ પણ વાંચો :  VIDEO: ખાસડા યુદ્ધથી હોળીની ઉજવણી! હોળીના પર્વે અનોખું ખાસડા યુદ્ધ

જ્યોતિરાદિત્ય સિંધિયાનો સતત કમલનાથ સરકાર સાથે વિરોધ રહ્યો છે. આ સિવાય ઘણા એવા કિસ્સા છે જેમાં સિંધિયાએ પાર્ટીના સ્ટેન્ડથી વિરુદ્ધ જઈને અન્ય જ મતનું સમર્થન કર્યું હોય. હાલ તો મધ્યપ્રદેશમાં રાજનીતિક ડ્રામા ચાલી રહ્યો છે. જો સિંધિયાને ફરીથી મનાવવામાં કોંગ્રેસ સફળ રહે તો જ કોંગ્રેસની સરકાર બચી શકે. આ સિવાય કોઈ રસ્તો હવે કોંગ્રેસની સરકાર પાસે નથી.

READ  ઈન્કમટેક્ષ વિભાગનો અમદાવાદમાં સપાટ્ટો, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો ખૂલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સિંધિયાએ આપ્યો મીડિયાને જવાબ
સિંધિયાએ મીડિયાના રાજનીતિક સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સિવાય મીડિયાકર્મીના સવાલ પર ફક્ત “હેપી હોલી” એવો પ્રત્યુત્તર આપ્યો હતો. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે બુધવારે સિંધિયા ભાજપમાં જોડાય શકે છે.

READ  ખેડૂતો બન્યા ચિંતિત! કેનાલમાં ગાબડાંના કારણે જીરાના પાકમાં ફરી વળ્યાં પાણી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments