‘કમળ’ને ઉખાડનાર કમલનાથ બન્યા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન, પોતાના પ્રથમ ભાષણમાં કોંગ્રેસની ત્રણેય પેઢીનો માન્યો આભાર

આખરે મધ્યપ્રદેશના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઇ જ ગઇ. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની કમાન કમલનાથને સોંપી છે.કોંગ્રેસનાનેતાઓ આજે સવાર 10.30 વાગે રાજભવન પહોંચશે અને તેમના વિધાયકળના નેતાની પસંદગીઅંગે જાણ કરશે.

https://youtu.be/PEj6-cyxPJs

રાજ્યપાલ શપથવિધિની તારીખ નક્કી કરશે. જેના માટે 17 ડિસેમ્બર હોવાનુંં માનવામાં આવી રહ્યું છે.  મહત્વનુંછે કે,આપદ માટે કમલનાથની સાથે જે અન્ય એક યુવા નેતાનું નામ ચર્ચાતું હતું  તે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુદ મધ્યપ્રદેશ કોંગ્રેસ વિધાયક દળના નેતા તરીકે કમલનાથની પસંદગી કરવાની દરખાસ્ત રજૂકરી હતી. ધારાસભ્યોનીબેઠકમાં કમલનાથ મુખ્યમંત્રીબનવા પર મહોર લાગી હતી. ત્યારબાદદિલ્હી હાઇકમાન્ડને નામ મોકલવામાં આવ્યું હતું.

READ  રાજ્ય સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે, ઉદ્યોગ શરૂ કરવા માટે આ 3 વિભાગોને સોંપી જવાબદારી
https://twitter.com/tv9gujarati/status/1073427884176359424

શું કહ્યું પોતાના ભાષાણાં ? 

કમલનાથે મુખ્યપ્રધાન પદ માટે પસંદગી થયા બાદ જ્યોતિરાદિત્યનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે જયોતિરાદિત્યનો ધન્યવાદ કે તેમને મને સમર્થનઆપ્યું.તેમના પિતાજીની સાથે મેં કામ કરેલું છે. માટે તેમના સમર્થન પર ખુશી છે.

કોંગ્રેસની ત્રણેય પેઢીનો માન્યો આભાર 

કમલનાથે વધુમાં કહ્યું કે,મને પદની કોઇ ભૂખ નથી,મારી કોઇ માગ ન હતી.મેં મારું આખું જીવન વિના કોઇ પદ કોંગ્રેસ પાર્ટીને સમર્પિતકહ્યું છે.મેં સંજય ગાંધીજી,ઇંદિરાજી,રાજીવજીઅને હવે રાહુલ ગાંધી સાથે કામ કર્યું છે.કમલનાથે આગળ વધીને કહ્યું કે આગળનોસમય ચૂંટણીનો સમય છે.અને આપણે સૌ મળીને આપણું વચનપત્રપૂરું કરીશું.

READ  હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો, ભાજપની આ અભિનેત્રી સામે લડી શકે છે ચૂંટણી

આ પણ વાંચો : VIDEO: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સમગ્ર રાજ્યમાં ઠંડીની લહેર, તાપમાન હજી નીચું જવાની શકયતા

મંગળવારે આવેલા મધ્ય પ્રદેશની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને સૌથી વધારે 114 બેઠક મળી છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 બેઠકછે.આથી બહુમતિ માટે 116 બેઠક જરૂરી છે. કોંગ્રેસને બહુમતિ કરતા બે બેઠક ઓછી મળીછે. જોકે,બસપા અને સપાને સમર્થન જાહેર કરીને કોંગ્રેસની ચિંતા ઓછી કરી નાખી છે.

READ  જાણો મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' કઈ ભાષામાં સૌથી વધારે વેચાઈ?

[yop_poll id=”232″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments