બિનસચિવાલયની પરીક્ષા મામલે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન, ‘RSSના માનિતાઓને નોકરી અપાવવા માટે કૌભાંડ’

congress-leaders-big-statement-on-binsachivalay-exam

ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલને ધક્કે ચડાવ્યો!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાંથી ભાજપને મળશે નવી મહિલા નેતાગીરી?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments