VIDEO: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક જ દિવસમાં આપ્યા 2 મોટા નિવેદન, કોંગ્રેસ નેતાના કર્યા વખાણ!

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની પ્રશંસા કરી છે. નીતિન પટેલે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સી જે ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ પોતાના વિસ્તારના લોકો માટે સતત સક્રિય રહેતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. બીજી તરફ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, તેઓ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. તેમણે લોકોના પ્રશ્નો માટે સરકારી કાર્યક્રમમાં હાજરી અનિવાર્ય ગણાવી હતી.

READ  જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોદી પર નિવેદન કર્યું છે. નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીને હવે ભારત નાનું પડી રહ્યું અને મોદીની નજર બહાર છે. વિશ્વના શક્તિશાળી દેશમાં ગયા છે. Howdy Mody કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોદીના વૈશ્વિક મંચ પર વખાણ કર્યા હતા. આતંકવાદને નાબુદ કરવા શક્તિશાળી મિત્ર જરૂરી છે.

READ  PM Narendra Modi hits out at Pakistan, says one nation in Asia exporting terror - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments