કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

Congress mathi rajinamu aapya bad jyotiraditya scindia J.P.Nadda ni hajri ma BJP ma jodaya

મધ્યપ્રદેશની રાજનીતિના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના હેડક્વાર્ટરમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં ક્યારેય રાહુલ ગાંધીના નજીક રહેલા સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અન્ય ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બજેટ પછી રાહુલ આવ્યા ફ્રન્ટફૂટ પર, ખેડૂતોને સાડાત્રણ રૂપિયા આપીને 5 મિનિટ સુધી તાળી વગાડીને મોદી સરકારે ખેડૂતોનું અપમાન કર્યું છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

FB Comments