કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના આ સભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સાણંદના કોંગ્રેસના સભ્ય મેરૂ ગોહિલ 100 કાર્યકર્તાઓ સહિત ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે.

સાણંદ APMC ખાતેની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરસભામાં મેરૂ ગોહિલ સહિત, સાણંદ APMCના ચેરમેન, APMCના 13 ડિરેકટરો તથા સાણંદ તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે.

જાહેરસભામાં સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ અને મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.

 

Dead patient's kin slap doctor in Civil hospital, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

અલ્પેશ ઠાકોરની સામે હવે કોંગ્રેસે ઘડ્યો તખ્તો, જાણો કેવી રીતે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવશે?

Read Next

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે કલોલ ખાતે કરશે ‘શાહી રોડ શો’

WhatsApp પર સમાચાર