કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, ‘કોંગ્રેસે ઘોર ખોદી છે’

Congress MLA raises questions on due work of canals, Nitin Patel blames Congress

ગાંધીનગર ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સવાલ કરતા કહ્યું કે, ભાજપ સરકાર નર્મદે સર્વ દેની વાતો કરે છે. તો મોરબી અને માળિયા કેનાલના કામ કેમ બાકી છે. આ સવાલનો જવાબ આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ઘોર ખોદી છે. કોંગ્રેસની સરકારે નમર્દાના કામમાં રોડાં નાખ્યા છે. 25 વર્ષ પહેલાં જે પાણી જતું રહ્યું તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. સાથે જ નીતિન પટેલે કહ્યું કે, દરવાજાની મંજૂરી ન મળે તેમાં સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો હાથ છે.

READ  તાલિબાન-અમેરિકા વચ્ચે સમજૂતી બાદ ટ્ર્મ્પે આપી દીધી આ મોટી ધમકી....

આ પણ વાંચોઃ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments