અમરેલી: કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો PMને પત્ર, પાકવીમો મરજિયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર કરે જાહેર

Congress MLA writes to CM Rupani asks to issue circular about voluntary crop insurance for farmers

લાઠીના કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને માગ કરી છે કે, ખેડૂતોનો પાકવીમો મરજિયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર જાહેર કરે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે, દુષ્કાળ અને અતિવૃષ્ટિ બાદ પણ હજુ ખેડૂતોને પાકવીમો મળ્યો નથી ત્યારે સરકાર હવે પાકવીમો મરજિયાત કરે તેવી માગ તેમણે કરી છે. આ મુદ્દે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય માત્ર પત્ર લખીને મીડિયામાં રહેવા છમકલાં કરે છે, એમને ક્યારેય ખેડૂત માટે લાગણી હોતી નથી.

READ  હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકનો આપઘાત! કારણ જાણી તમે ચોંકી જશો!

FB Comments