રાજ્યસભાનો જંગ : તોડજોડની રાજનીતિના ના થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં!

Congress MLAs reached Ahmedabad Airport, to leave for Jaipur shortly

ભાજપ દ્વારા નરહરિ અમીનને ઉભા રાખવામાં આવતા રાજ્યસભા ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગની શંકાથી ચિંતિત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાનો નિર્ણય કર્યો હતો. જે અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુર લઇ જવાના છે. 15થી 20 ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે. જ્યારે બાકીના ધારાસભ્યોને સાંજે 7ની ફ્લાઇટમાં જયપુર રવાના કરાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BUDGET 2019: સોના પર આયાત ચાર્જમાં થયો વધારાયો, ડ્યૂટી વધારાતા ગ્રાહકોએ ચુકવવા પડશે વધારે રૂપિયા

આ પણ વાંચો   :   વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત

 

 

FB Comments