કોંગ્રેસમાં કકળાટ? કોંગ્રેસ દિનની ઉજવણીમાં નેતાઓની ગેરહાજરીથી ઉઠ્યા અનેક સવાલો

Congress members remained absent during congress foundation day celebration
Congress members remained absent during congress foundation day celebration

તાજેતરમાં અર્જૂન મોઢવાડીયાના ઘરે યોજાયેલી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ કોંગ્રેસમાં કકળાટ ચાલતો હોવાની વાત સામે આવી હતી પરંતુ આજે અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસ સ્થાપના દિવસના કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસમા રહેલો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયોકોંગ્રેસના 134મા સ્થાપના દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો પરંતુ આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો જ ગેરહાજર રહ્યા.

Congress foundation day celebration

કોંગ્રેસના 75 ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર ન રહ્યા.અલ્પેશ ઠાકોર અમદાવાદમાં હોવા છતા તેમણે કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું તો શહેરના કોર્પોરેટર, શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો પણ ગેરહાજર રહ્યા. સ્થાપના દિવસના કાર્યક્રમમાં માત્ર સેવાદળના કાર્યકરો જ હાજર રહ્યા હતાજેમની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એકલાએ કોંગ્રેસનો ધ્વજ ફરકાવ્યો હતો.

READ 

જુઓ વિડીયો :

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

 આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લૂલો બચાવ કરતા કહ્યું કે, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ હોવાથી ધારાસભ્યો આવ્યા નથીતેઓ પક્ષનો વિચાર લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે

READ  અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાનું રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું

જુઓ વિડીયો :

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Black-marketing of E-Tickets busted in Ahmedabad, 3 arrested | Tv9GujaratiNews

FB Comments
About Dipen Padhiyar 8 Articles
Dipen Padhiyar Principal Correspondent TV9 Gujarat Ahmedabad