નાગરિકતા સંશોધન બિલ મુદે કોંગ્રેસમાં આક્રોશ, 11 ડિસેમ્બરે કરશે દેશવ્યાપી વિરોધ

cab bill congress protest on 12 december all over india

નાગરિકતા સંશોધન વિધેયકને કોંગ્રેસે ભારતના સંવિધાન વિરોધી ગણાવ્યું છે. ભારતની સંસદમાં પણ ભારે વિરોધ કરીને આ બિલનો વિરોધ કર્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં આ બિલને લઈને બે પ્રકારના મત જોવા મળી રહ્યાં છે. નોર્થ ઈસ્ટમાં આ બિલનો ભારે વિરોધ થયો હતો. રસ્તાઓ રોકવામાં આવ્યા અને પરીક્ષાઓ પણ રદ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   PM મોદીનું ટ્વીટ બન્યું વર્ષ 2019નું સૌથી લોકપ્રિય ટ્વીટ, જાણો શું લખ્યું હતું?

READ  પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ-4: ભાજપે કેમ ગુમાવવી પડી પરંપરાગત થરાદ બેઠક?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ સંસદમાંથી આ મુદાને હવે રસ્તા પર લાવવા માગે છે. કોંગ્રેસે નક્કી કર્યું છે તેની દરેક વિંગ આ બિલનો વિરોધ કરશે. આ મામલે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ નોંધાવવા માગે છે. લોકસભામાં તો ભાજપે બહુમતિના જોરે આ બિલ પાસ કરાવી દીધું છે પણ રાજ્યસભામાં ભાજપની પરીક્ષા થવાની છે. આ બિલને લઈને ભાજપના સહયોગી પક્ષોમાં પણ ફૂટ જોવા મળી રહી છે. જેના લીધે આ બિલને લઈને ભાજપે રણનીતિ તૈયાર કરીને રાજ્યસભામાં આગળ વધવું પડશે.

READ  FB LIVE ઈન્ટરવ્યુ: Tv9ના રિપોર્ટરના ધારદાર પ્રશ્નોના સીધા જવાબ ના આપી શક્યા વડોદરા કોંગ્રેસના ઉમેદવાર, જુઓ વીડિયો

 

 

Oops, something went wrong.
FB Comments