VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે

 

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં ગાંધી સંદેશ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીના ગઢમાં જઈ વડાપ્રધાન મોદીએ ભરી હુંકાર,અમારી સરકારે 'મેડ ઇન અમેઠી' સાબિત કરીને બતાવ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે રાજીવ સાતવે જણાવ્યું કે વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે. તેમજ પેટાચૂંટણીના ઉમેદવારની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. પ્રદેશના નેતાઓ જે ઉમદવારો પર પસંદગી ઉતારશે, તેના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

READ  VIDEO: પોલીસે જ કર્યો પોલીસને દંડ, નવા ટ્રાફિક નિયમો લાગૂ થતાંની સાથે આ પોલીસકર્મીએ ભર્યો રૂપિયા 1 હજારનો દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments