અમદાવાદની વી.એસ. હોસ્પિટલને બચાવવા કોંગ્રેસનું પ્રદર્શન,મેયરની સામે કર્યા સુત્રોચ્ચાર, જુઓ VIDEO

અમદાવાદ ખાતે બનેલી વી.એસ હોસ્પિટલને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોએ રેલી કરી હતી. વીએસ હોસ્પિટલને બચાવો વગેરે બેનર સાથે સુત્રોચ્ચાર પણ કરાયા હતા. ઘણાં સમયથી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે કે નવી હોસ્પિટલ બનાવવાની સાથે વીએસ હોસ્પિટલને બંધ કરી દેવાઈ રહી છે. તેમાંથી ડોક્ટરોને પણ નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે અને નવી હોસ્પિટલમાં દર્દીઓને જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. આ આક્ષેપોની સામે મેયરે કહ્યું કે જુની વીએસ હોસ્પિટલ ચાલું જ રહેશે તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે નહીં.

READ  નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો

 

 

આ પણ વાંચો:  30મેના રોજ કોને ક્યું મંત્રીપદ? વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ચાલી 5 કલાક લાંબી બેઠક

FB Comments