રાજ્યસભાની ચૂંટણીમાં ટીકીટ કોને આપવી? ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નામ સૂચવ્યું!

Congress' Rajiv Satav may contest RajyaSabha polls, Gujarat

રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારો મુદ્દે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે ત્યારે ઉમેદવારોની ચર્ચામાં હવે પાર્ટી પ્રભારી રાજીવ સાતવના નામની વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થઈ છે. વિભિન્ન જાતિ દ્વારા ટીકિટની માગ કરાવાને કારણે જાતિ આધારિત માંગમાં ફસાતા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાજીવ સાતવને રાજ્યસભામાં જવાનો આગ્રહ કર્યો છે. આ પહેલાં પણ સાતવનું નામ સામે આવ્યું હતું પણ સાતવે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

આ પણ વાંચો :   કોરોના: ઈરાનમાં ફસાયેલાં 2 હજાર લોકોને ભારત લાવવા એરફોર્સનું જંગી વિમાન રવાના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments