રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટીકિટ?

4 Congress MLAs resign from party ahead of Rajya Sabha elections, confirms Guj Vidhan Sabha office Rajyasabha elections congress na MLAs na Rajinama Mude TV9 pase mota samachar 4 MLAs e aapyu rajinamu

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને કોંગ્રેસે અંતે ગુજરાતથી કોણ ઉમેદવાર રહેશે તેની જાહેરાત કરી દીધી છે.  કોંગ્રેસ દ્વારા જારી કરાયેલ લિસ્ટમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટીકીટ આપવામાં આવી છે.  અમિત ચાવડાએ કહ્યું કે હાઈ કમાન્ડના નિર્ણયને અમે વધાવીએ છીએ. બંને ઉમેદવારો 13 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

READ  રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા સૂપડાં સાફ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments