રાજસ્થાન: બાળકોની મોતના મામલા પર DyCM સચિન પાયલટના CM ગેહલોત પર પ્રહાર, કહ્યું જવાબદારીથી બચી ના શકો

congress sachin pilot kota jk hospital children death targets cm ashok gehlot rajasthan govt rajasthan balako na mot na mamla par dycm sachin pilot na cm gehlot par prahar kahyu ke javabdari thi bachi na shako

કોટાની જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો વધીને 107 પર પહોંચ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ આજે કોટા હોસ્પિટલ પહોંચ્યા. કોટામાં બાળકોની મોત પર સચિન પાયલટે મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર હુમલો કરતાં કહ્યું કે આપણે જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલટે કહ્યું કે પહેલા શું થયું તેની પર ચર્ચા ના થવી જોઈએ. વસુંધરા રાજે સિંધિયાને જનતાએ હરાવી દીધા પણ હવે જવાબદારી આપણી છે.

READ  VIDEO: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડમાં લૂંટ

Related image

 

રાજસ્થાનના કોટામાં જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો સતત વધતો જાય છે. હવે કોટામાં બાળકોના મોતનો આંકડો 107 પહોંચી ચૂક્યો છે. ત્યારે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજસ્થાન સરકારને નોટિસ જાહેર કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO

રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ આજે કોટામાં ઘણા મૃત બાળકોના પરિવારને મળ્યા. સચિન પાયલટ પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન હોવાની સાથે સાથે PCC અધ્યક્ષ પણ છે. સચિન પાયલટ દિલ્હીમાં હતા, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોટામાં બાળકોના મોતને લઈ નારાજગી વ્યક્ત કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટઃ એક પુરૂષમાં કોરાનોના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા

 

 

ત્યારબાદ સચિન પાયલટ રાજસ્થાન પહોંચ્યા અને જયપુર આવ્યા પછી કોટા માટે રવાના થયા હતા. ત્યારે બીજી તરફ રાજસ્થાનની ગેહલોત સરકારને કોટાની જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત મામલે ભારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments