રાજ્યસભાની ચૂંટણીમાં શુ છે જીતનું ગણિત ? કોગ્રેસ અને ભાજપ કેવી રીતે જીતવા માંગે છે ચૂંટણી ?

rajyasabha election 2020

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આડે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યોને એક સ્થળે એક્ત્ર કર્યા છે. બન્ને પક્ષો દ્વારા તેમના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કરાનારા મતદાન અંગે મોકપોલ કરીને સમજ આપવામાં આવશે. ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બન્ને પક્ષોએ તેમના ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો છે. ત્યારે શુ છે રાજ્યસભાની ચૂંટણીની જીતનું ગણિત. જુઓ આ વિડીયો.

READ  અભિનેત્રી શ્વેતા તિવારીએ કેમ પોતાના પતિની કરાવી ધરપક્ડ, જાણો કારણ
FB Comments