ચૂંટણી પંચના નિર્ણયના વિરુદ્ધમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, EC પર ભાજપના દબાણનો આક્ષેપ

ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ પર અલગ અલગ ચૂંટણી યોજાવાને પગલે ફરી એક વખત કોંગ્રેસે ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અલગ મતદાન અલગ નોમિનેશન માટે ભાજપનું ચૂંટણી પંચ પર દબાણ હોવાનો આક્ષેપ કર્યો.

આ પણ વાંચોઃ અરબી સમુદ્રમાં ચાલી રહેલા વાવાઝોડાની સૌથી વધારે અસર પોરબંદરના દરિયાકિનારે, 3 કરોડના ખર્ચે બનેલી ચોપાટીની દુર્દશા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના

 

કોંગ્રેસનો આક્ષેપ છે કે, જો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની સાથે ચૂંટણી જીત્યા તો આ વખતે કેમ ચૂંટણી અલગ અલગ યોજાઇ રહી છે ? ચૂંટણી પંચ ચોક્કસ પક્ષીય લાભ કરાવવા માટે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડે છે જે ગેર બંધારણીય છે જેની સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments