અમદાવાદ: કોંગ્રેસનો ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ, ધરણાં બાદ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરશે

Congress to take out rally followed by 'Samvidhan Bachao' programme in Ahmedabad ahmedabad congress no samvidhan bachao karyakaram dharna bad rally kadhi ne virodh pradarshan karse

અમદાવાદમાં સારંગપુર સર્કલ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ યોજી ધરણાં કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતમાં ધરણાં યોજવામાં આવ્યાં છે અને ધરણાં પ્રદર્શન બાદ રેલી યોજી વિરોધ કરવામાં આવશે. સારંગપુર સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

READ  સુરતમાં વધુ એક ક્રાઈમ, રૂપિયાની લેવદેવડમાં ભાણાએ જ મામાની કરી નાખી હત્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નિર્ભયા કેસના ગુનેગારોનું આજે જાહેર થઈ શકે છે નવું ડેથ વોરંટ

FB Comments