ગુજરાતની 26 માંથી આટલી બેઠક પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે, ભાજપને આ સીટ પર થશે નુકશાન

એગ્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 4 બેઠકના નુકસાનની શકયતા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી ભાજપને પડી શકે છે ઝટકો. 2014 જેવી મોદી લહેર ગુજરાતમાં જોવા નથી મળી રહીં. ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં પણ ભાજપની બેઠક ઘટી રહિ છે. મોદી સરકાર અને રાજ્ય સરકારની કામગીરીથી થોડી નારાજગી દેખાય છે.

ખેડૂતોમાં સરકાર સામેની નારાજગી ભારે પડી શકે છે. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસનું સંગઠન મજબૂત થયું હોય તેવુ લાગી રહ્યું છે છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભાજપને નુકસાનની શકયતા દેખાય રહિ છે. કોંગ્રેસને મળી શકે છે 37.4 % વોટ જ્યારે ભાજપને  59.3 % વોટ મળવાની શક્યતા છે.

READ  VIDEO: ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે

 

FB Comments