VIDEO: LRD મુદે કોંગ્રેસ લડી લેવા તૈયાર, વિવાદની રજૂઆત ડોનાલ્ડ ટ્રમ્પને કરશે!

Congress will Inform DonaldTrump about the LRD controversy LRD Vivad ne laine congress trump ne rajuaat kri ske chhe

LRDમાં ભરતીને લઈ ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની માગ જો સરકાર નહીં સ્વીકારે તો કૉંગ્રેસ ટ્રમ્પને રજૂઆત કરશે. આંદોલનકારી મહિલાઓ સાથે ધરણાં પર બેસેલા કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો તેઓ ડૉનાલ્ડ ટ્રમ્પને પણ આ સમસ્યાની લેખિત રજૂઆત કરશે. તેમણે કહ્યું કે મતભેદ એકતરફ હોઈ શકે પણ રાજ્યની વાત આવે ત્યારે બધા એક છીએ. પરંતુ એનો અર્થ એવો નથી કે સરકાર દીકરીઓ સાથે છેતરપિંડી કરે અને તેમના પર અત્યાચાર ગુજારે. આમ કોંગ્રેસે આ વિવાદની વાત ટ્રમ્પ સુધી પહોંચાડવાની ચીમકી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના કપડાં પહેરવાથી થશે વિશેષ લાભ?

આ પણ વાંચો :   LRD ભરતી વિવાદ કેસ મુદ્દે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે આપ્યું મોટું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments