VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા

Congress with placards in hands stages protest at Vidhan Sabha ahead of special session over CAA vidhansabha satra pehla congress e darshavya CAA virodh na poster hath ma banners sathe congress MLAs vidhansabha pohchya

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ગૃહમાં ઉગ્ર રજૂઆત કરશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહી વડે બેનર બનાવ્યું હતું. આ બેનરમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ CAA અને NRCનો વિરોધ કર્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઘર્ષણ, 2 આતંકીઓ ઠાર

ખેડાવાલાનો આરોપ છે કે સરકાર બહુમતના જોરે સંવિધાન સાથે ચેડાં કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ધારાદાર રજૂઆત કરવાના મુડમાં છે અને રાજ્યમાં સર્જાયેલા વિવિધ સામાજીક મુદ્દાઓની પણ ધારદાર રજૂઆત કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગુજરાતની દારૂબંધી પર વારંવાર ટિપ્પણી કરતાં અશોક ગહેલોતને મુખ્યપ્રધાન રૂપાણીનો જવાબ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments