કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO

કહેવત છે કે, ખાટલે અને પાટલે કોઇની રાહ જોવી નહીં. આ કહેવતનો અર્થ છે કે જ્યારે ભૂખ લાગે કે જ્યારે ઉંઘ આવે ત્યારે કોઇની રાહ જોવી નહીં અને તે કામ પહેલાં પતાવી દેવું. આવું જ કઇંક જોવા મળ્યું જૂનાગઢમાં કોંગ્રેસની જાહેર સભામાં. ગઇકાલે અહીં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસ કાર્યકરોને સંબોધવા માટે આવ્યા હતા.

READ  પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉપાડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો 'વાહ, અમદાવાદ પોલીસ' !

આ પણ વાંચો: ટેલિવઝન જગતમાંથી આવ્યા આઘાતજનક સમાચાર, 14 વર્ષના આ બાળકલાકારનું અકસ્માતમાં કરુણ મોત

આ પ્રસંગે અહીં જમણવારનો પણ કાર્યક્રમ હતો. સ્ટેજ પર કોંગ્રેસ નેતાઓ ભાષણ કરી રહ્યા હતા તેવા જ સમયે જમણવાર શરૂ થતા લોકો ચાલુ સભા છોડીને ડીશો લેવાની લાઇનમાં ઉભા રહી ગયા હતા. એક બાજુ અમિત ચાવડા સહિતના નેતાઓ સંબોધન કરતા રહ્યા અને બીજી બાજુ લોકો જમવાનું મેળવવા માટે પડાપડી કરતા રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments