કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

Congress workers want Priyanka Gandhi to contest RajyaSabha polls from Gujarat seat

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. 26 મી માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે, ગુજરાતના ધારાસભ્યોને વિશ્વાસમાં લઈ પાર્ટી હાઈ કમાન્ડ નિર્ણય લઈ શકે છે. તો આ તરફ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની લાગણી અને માગણી છે, કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બને.

આ પણ વાંચોઃ બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનમાં મળી રહી છે VIP ટ્રીટમેન્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કરી દર્દીઓ સાથે અભદ્ર ભાષામાં વાત, દર્દીએ આગળ શું કરવાનું પુછતા ડોક્ટર કહ્યું આવુ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments