રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ

Continuous increase in coronavirus testing in Gujarat, says Jayanti Ravi Rajya ma corona na testing ma satat vadharo karyo: Jayanti Ravi

આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તબક્કાવાર કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરતાં લેબની કેપેસિટી 3 હજાર સુધીની હતી એટલે ટેસ્ટ કેસનો ભરાવો થવા લાગ્યો, એટલે વ્યવસ્થા એવી કરી કે જે ટેસ્ટ થાય તેના પરિણામ એ જ દિવસે મળી શકે. 21 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો ખેડૂતો અને મહિલાઓની સુરક્ષાને લઈને MLA જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

15 સેન્ટરમાં અત્યારે ટેસ્ટ કરી રહ્યાં છે. ખાનગી લેબમાં પ્રતિ ટેસ્ટના રૂ. 2 હજારથી ટેસ્ટ કરવાની પણ મંજૂરી આપી છે. ગાંધીનગર ખાતે પણ ટેસ્ટ કરાવવા મંજૂરી આવી ગઈ છે. રેપીડ ટેસ્ટ 30 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  FIR registered against actress Shilpa Shetty, her husband in a cheating case in Maharashtra - Tv9

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments