VIDEO: જામનગરમાં એક તરફ ભૂવો અને બીજી તરફ પોલીસ કર્મચારી, જુઓ આ બંનેની વાતચીત

જામનગરમાં પોલીસ અને ભૂવા વચ્ચેના સંવાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો સિક્કા પોલીસ સ્ટેશનનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ભૂવો દાવલસા પીર સાક્ષાત આવ્યા હોવાનો દાવો કરી રહ્યો છે. અને DSPને બોલાવવા પોલીસને હુકમ ફરમાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી અને 2022માં વિધાનસભા ચૂંટણીને લઈને BSP સુપ્રીમોની તૈયારી શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આ VIDEO જોયા બાદ તમે ક્યારેય ગાજરનું જ્યુસ નહીં પીઓ

 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લોકો રમૂજની રીતે જોઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments