ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, દોષિતોના જામીન મંજૂર

Convicts in post Godhra riots case granted bail: SC directs them to carry out spiritual, social work Godhrakand na 17 doshito ne SC tarafthi rahat doshito na jamin manjur

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 17 દોષિતોને જામીન આપ્યા છે. આ દોષિતોની સામે 33 લોકોના મોતનો આરોપ છે. ગુજરાત સેશન્સ કોર્ટે 31 લોકોને દોષિત ઠરાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે 14 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા અને 17 લોકોને જન્મટીપની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં દોષિતોની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

READ  અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની મોટી ઘટના, 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ ઘટનાની લીધી ગંભીર નોંધ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: AMTS, વીએસ હોસ્પિટલ અને MJ લાઈબ્રેરીનું વર્ષ 2020-21નું બજેટ રજૂ થશે

FB Comments