VIDEO: શાકભાજીની લારીઓ ઊંધી પાડી, દાદાગીરી કરનારા PI ચૌધરી સસ્પેન્ડ

Cops overturn vegetable lorries in Ahmedabad, suspended shakbhaji ni lario undhi padi dadagiri karnara PI Chaudhry suspended

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસને દાદાગીરી ભારે પડી છે. કૃષ્ણનગર વિસ્તારના પોલીસ ઈન્સપેક્ટર વી. આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાકભાજીની લારીઓ ઊંધી પાડતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વાયરલ વીડિયોમાં પોલીસ જવાન શાકભાજી વિક્રેતાને પહેલા લાકડીથી ફટકારે છે. જે બાદ લારી માલિક નાસી છૂટે છે તો પોલીસ જવાન શાકભાજી ભરેલી લારીને ઊંધી વાળી દે છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસની કાર્યવાહીની ચોતરફથી ટીકા થઈ રહી છે.

READ  વાપી ઉદ્યોગનગરમાં એક ખાલી પ્લોટમાં આગથી દોડધામ, ફાયરની 3 ટીમ ઘટના સ્થળ પર પહોંચી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશ પર પીઆઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કૃષ્ણનગર વિસ્તારના પીઆઈ વી. આર. ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સમગ્ર રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, તાપી, જામનગર, રાજકોટ અને સુરતમાં મેઘમહેર યથાવત, જુઓ VIDEO

 

આ પણ વાંચો: VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન

FB Comments