ગાંધીનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસ જવાનોને ફટકાર્યો દંડ, જુઓ VIDEO

રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે દંડ થશે. લોકોને કડક કાયદાનું પાલન કરાવતા પહેલા પોલીસે પોતાના સ્ટાફને પણ કાયદાની સમજ આપી. ગાંધીનગરમાં એસપી કચેરી બહાર જ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં સીટ બેલ્ટ, હેલમેટના નિયમનું પાલન ન કરનાર લોકોને દંડ કરવામાં આવ્યો. ગુજરાત પોલીસના ચેતક કમાન્ડોની કાર પરથી પોલીસે કાળી પટ્ટી ફિલ્મ દૂર કરી.

READ  વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ લેશે નાગપુરથી આવેલા જાદુગરોની મદદ, શું જાદુગરો જીતાડી શકશે 26 માંથી 26 બેઠકો ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Braking NEWS : કોંગ્રેસે લીધો NYAY યોજના પર યુ-ટર્ન, માત્ર ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે રૂ. 72 હજાર

 

FB Comments