પાસ કોર કમિટીની બેઠકમાં નિર્ણય, હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે: સૂત્ર

હાર્દિક પટેલ કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. પાસની કોર બેઠક રાજકોટ ખાતે 2.30 કલાક સુધી ચાલી હતી જેમાં નક્કી કરાયું છે કે 12મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.

 

આમ હવે એ તો નક્કી થઈ ગયું છે કે આગામી સમયમાં હાર્દિક પટેલ પંજાના નિશાન પર લોકસભાની ચૂંટમી પર ઝંપલાવશે પણ એ નક્કી કરાયું કે નથી કે તે કઈ લોકસભાની સીટ પરથી ચૂંટણી લડશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે હાર્દિક લોકસભાની જામનગર બેઠક પરથી પોતાના રાજનીતિક કરિયરની શરુઆત કરશે.

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

પાકિસ્તાનની સેનાએ ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને સૂવા ન દીધેલાં, ગળું દબાવીને માર માર્યો અને આ સંવેદનશીલ જાણકારી મેળવવા માટે કર્યા ટોર્ચર

Read Next

કાશી વિશ્વનાથ કોરિડરના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, ભોલેનાથ પણ અકડાઈ ગયા હતા, તેમની કોઇએ પણ ચિંતા કરી ન હતી

WhatsApp પર સમાચાર