દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખને પાર, જાણો ક્યાં ક્યાં રાજ્યમાં કેટલાં કોરોનાના કેસ?

Corona case crosses one lakh in India

કોરોના કેસમાં ભારતમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.  જો કે દર્દીઓનો સ્વસ્થ થવાનો દર પણ 39 ટકાથી વધારે થઈ ગયો છે.  દેશમાં કોરોનાના કુલ કેસ 1 લાખને પાર પહોંચી ગયા છે.  જ્યારે કોરોના વાઈરસના લીધે ભારતમાં 3157 લોકોએ જીવ ગુમાવ્યો છે.  આ કેસમાંથી 57984 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 39187 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  TV9ના અહેવાલની અસર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલાયો
Corona case crosses one lakh in India
Source : https://covidindia.org/

આ પણ વાંચો :    રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દુનિયામાં કેવી છે પરિસ્થિતિ?
દુનિયામાં કોરોના વાઈરસના કેસની વિગત જોઈએ તો કુલ કેસની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ગઈ છે. જેમાં 318,261 જેટલાં લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી કુલ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 1,882,853 છે.  દુનિયામાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 2,652,601 છે.

READ  ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અછત, ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા વેપારીઓ મજબૂર
Corona case crosses one lakh in India
Source : https://www.worldometers.info/coronavirus/

ભારતમાં સૌથી વધારે કેસ ક્યાં રાજ્યમાં? 

Corona case crosses one lakh in India
Source : https://covidindia.org/

ભારતમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.  મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 35086 સુધી પહોંચી ગઈ છે. જ્યારે તે પછી બીજા નંબર પર તમિલનાડુ છે ત્યાં કોરોના વાઈરસના કુલ કેસ 11760 છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 11745 થઈ ગઈ છે. દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કેસ 10 હજાર કરતાં વધારે છે.

READ  ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરમાં પાણીની સૌથી વધુ આવક, ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

 

FB Comments