દેશમાં કોરોનાના કેસ 2.36 લાખને પાર, એક અઠવાડિયામાં 61 હજાર કેસનો વધારો

Corona cases in the country crossed 2.36 lakh, an increase of 61 thousand cases in a week

દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા અત્યંત ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 2 લાખ 36 હજારને પાર થઈ ગયો છે. એક અઠવાડિયામાં જ 61 હજાર કેસનો ઉમેરો થયો છે. જો કે સારવાર બાદ 1.13 લાખ દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં કોરોનાથી 6649 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રેલવે આવી રાજ્યોની મદદે, રૂપિયા 15માં આપશે રોજના 2.6 લાખ ફૂટ પેકેટ

 

FB Comments