દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

Corona crisis Migrant families fume as trains cancelled Daman

ઉત્તરપ્રદેશની ટ્રેન રદ થતા દમણના શ્રમિકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. સ્થિતિ પારખી ગયેલી પોલીસે પણ વળતા જવાબ આપ્યો અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિય પ્રવાસીઓ વતન પરત જવાને લઇને ટોળે વળે છે, ત્યારે આ શ્રમિકોને વતન મોકલવા માટે પોલીસે આયોજન કર્યું હતું અને તમામને વાપી સ્ટેશન લઇ જવાયા હતા. જોકે કોઇ કારણોસર ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા હતા અને તંત્ર દ્વારા અપાયેલા ફૂડ પેકેટ પોલીસ પર ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતોજોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.

READ  ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે?

આ પણ વાંચો: લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments