કોરોના: દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, વડાપ્રધાને કરી જાહેરાત

Corona desh ma 3 may sudhi lockdown vadhrava ma aavyu PM e kari jaherat

ભારતમાં લોકડાઉનના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ. વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ કોરોના વૈશ્વિક મહામારીની સામે ભારતની લડાઈ ખુબ જ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. દેશના લોકોના ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થતાં નુકસાનને ખૂબ હદ સુધી ટાળવામાં સફળ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત

ત્યારે વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. તેથી આપણે હોટસ્પોટને લઈ ખુબ જ સતર્કતા રાખવી પડશે. જે સ્થળોને હોટસ્પોટમાં બદલવાની આશંકા છે. તેની પર પણ નજર રાખવી પડશે. નવું હોટ સ્પોટ બનવું, આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને પડકાર આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈન્ટરનેટનો અસલી માલિક કોણ છે? Airtel, Vodafone જેવી કંપનીઓને કોણ આપે છે ઈન્ટરનેટ સેવા?

 

વધુમાં વડાપ્રધાને કહ્યું કે આગામી એક સપ્તાહમાં કોરોનાની સામે લડાઈમાં કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક જિલ્લા, દરેક રાજ્યમાં તપાસ થશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે. તે ક્ષેત્રએ કોરોનાથી પોતાને કેટલું બચાવ્યું છે. તે જોવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments