કોરોના: દેશમાં કુલ 27,964 પોઝિટીવ કેસ નોંધાયા, અત્યાર સુધી 884 લોકોના મોત

103 deaths and 2,287 new COVID19 positive cases reported in Maharashtra Maharshtra ma aaje corona virus na nava 2287 case nodhaya 103 loko na mot

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસ 27,964 નોંધાયા છે. જેમાંથી 20,557 કેસ એક્ટિવ છે. જ્યારે 6,523 લોકો રિક્વર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ 884 લોકોના મોત થયા છે.

Corona: Vishvabhar ma ek j divas ma 86 hajar case vadhya kul 27.18 lakh case

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આશુતોષ ગોવારિકરની ફિલ્મ "પાનીપત"નું પોસ્ટર રીલીઝ, આ દિવસે આવશે પરદા પર

કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8,068 છે. જેમાં 6,538 એક્ટિવ કેસ છે અને 1,188 લોકો રિક્વર થઈ ચૂક્યા છે. ત્યારે 342 લોકોના વાયરસથી મોત થયા છે. ગુજરાત કોરોના વાયરસના કેસ મામલે દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં 3,301 પોઝિટીવ કેસ છે. જેમાં 2,837 કેસ એક્ટિવ છે. ત્યારે 313 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે 151 લોકોના મોત થયા છે. ત્યારે દેશની રાજધાનીમાં અત્યાર સુધી 2,918 કેસ નોંધાઈ ચૂક્યા છે.

READ  આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments