કોરોના: દુનિયાભરમાં 54 લાખથી વધારે લોકો સંક્રમિત, બ્રાઝીલમાં નવા 15,813 કેસ નોંધાયા

Corona: Dunitabhar ma 54 lakh thi vadhare loko sankramit brazil ma nava 15813 case nodhaya

કોરોના વાઈરસ મહામારીનો સામનો હાલ ભારત સહિત પૂરી દુનિયા કરી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં અત્યાર સુધી 1,38,000થી વધારે પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. 4,024 દર્દીના અત્યાર સુધી કોરોના વાઈરસથી મોત થયા છે. ત્યારે 54,440 દર્દી સ્વસ્થ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દુનિયાભરમાં કોરોના વાઈરસ પોઝિટીવ કેસનો આંકડો 54 લાખને પર પહોંચી ચૂક્યો છે. સાથે જ 3,44,000થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.

READ  સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયા 101 વર્ષના આ દાદી. આ ઉંમરે પણ કરે છે યુવાનોને શરમાવે તેટલું કામ, જુઓ VIDEO

jano aaje gujarat ma ketla corona virus na case nondhaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બ્રાઝીલમાં 15,813 નવા કેસ સામે આવ્યા પછી સમગ્ર દેશમાં પોઝિટીવ કેસની સંખ્યા 3,63,211 સુધી પહોંચી ગઈ છે. આ બીમારીથી વધુ 653 લોકોના મોત થયા છે અને કુલ આંકડો 22,666 પર પહોંચ્યો છે. જોન્સ હોપ્કિન્સ યૂનિવર્સિટીના ડેશબોર્ડ મુજબ દુનિયાના 10 સૌથી વધારે સંક્રમિત દેશોમાં હવે ભારત પણ સામેલ થઈ ગયુ છે.

READ  ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો વિરોધ, કોરોનાના કહેરમાં પરીક્ષા રદ કરવાની માગ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments