કોરોનાકાળમાં ‘વિજય મંત્ર’, સરકાર પાસે હવે કયો છે એક્શન પ્લાન?

Corona has not gone away, We have to learn to live with it : Gujarat CM Rupani Coronakal ma vijay mantra sarkar pase have kayo che action plan?

2 મહિનાના લોકડાઉન બાદ આખરે હવે ગુજરાતમાં જનજીવન ધીરે-ધીરે શરૂ થયું છે. ત્યારે હવે અનલોક-1માં રાજ્યમાં ધંધા-રોજગાર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે કોરોનાકાળમાંથી ગુજરાતને બહાર લાવવાનો શું મંત્ર સરકાર પાસે છે, તેની માહિતી આપતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના વાઈરસ ગયો નથી, કોરોનાથી વધુ લોકો સંક્રમિત ના થાય તે સૌથી મોટો પડકાર છે. તેના માટે સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય, ભીડ થાય નહીં અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરીએ આ બધા જ નિયમોનું પાલન કરવું પડશે.

READ  બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments