કોરોનાને લઈ BCCIએ ભારતીય ખેલાડીઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા, અજાણ્યા ફોનથી અન્ય લોકો સાથે સેલ્ફી ન લેવાનો આદેશ

corona ne lai BCCI e Indian Players mate jahaer kari margdarshika ajanaya phone thi anyaa loko sathe selfie na leva no aadesh

કોરોના વાઈરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી શરૂ થઈ રહેલી વન ડે સીરિઝ પહેલા BCCIએ ભારતીય ખેલાડીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં આજે કોરોના વાઈરસના 70 નવા કેસ, પોઝિટિવ કેસનો આંક 378 પહોંચ્યો

જેમાં ખેલાડીઓને અન્ય લોકો સાથે હાથ ન મિલાવવા અને અજાણ્યા ફોનથી સેલ્ફી ન લેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જે રીતે કોરોના વાઈરસનો કહેર વિશ્વભરમાં આતંક મચાવી રહ્યો છે. તે જોતા ભારતીય ખેલાડીઓને BCCI દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોનાના કેસમાં વધારો છતાં પણ લોકો દાખવી રહ્યાં છે બેદરકારી, જુઓ VIDEO

 

 

સંભવિત વાઈરસના ખતરાથી બચવા માટે પ્રયાસ કર્યો છે. જો કે ભારતીય ખેલાડીઓ માટે BCCI દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં ખેલાડીઓએ શું કરવું અને શું ન કરવું તે અંગે સલાહ સૂચનો આપવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: IT વિભાગનો સપાટો, 2 લાખ અમદાવાદીઓને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ

 

READ  આ બાબા ભાજપની સરકારમાં મંત્રી હતા અને હવે કોંગ્રેસ સરકારમાં પણ બન્યા મંત્રી, પહેલાં દિવસે જ કરી હેલિકોપ્ટરની માગણી
Oops, something went wrong.
FB Comments