કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ગાંધીનગર પાસેના આ ગામે કરી અનોખી પહેલ, વાંચો વિગત

Corona no felavo aatkavava mate Gandhinagar pase na aa game kari anokhi pehal vancho vigat

ગાંધીનગર પાસેના કોબા ગામે અનોખી પહેલ કરી છે. પ્રવેશ કરતા દરેક લોકોએ સેનિટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે.સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વમાં અંદાજિત 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

Corona no felavo aatkavava mate Gandhinagar pase na aa game kari anokhi pehal vancho vigat

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો ધનતેરસ પર તમારી રાશિ અનુસાર શું ખરીદવું રહેશે શુભ અને શ્રેષ્ઠ!

મોટા શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાનો પગ પેસારો થાય નહીં તે માટે તકેદારીના પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા આવશ્યક પગલાઓ ગામડાઓમાં સરપંચ તેમજ તલાટીઓને જાણ કરીને લેવડાવવામાં આવી રહ્યા છે. ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના સરપંચ યોગેશ નાઈ તેમજ તલાટી સચિન પટેલ તેમજ ગ્રામ પંચાયતના સહકારથી કોબા ગામ તરફથી સેનેટાઈઝર મશીન વિકસાવવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  The News Centre Debate : 'What Kind Of Education Policy Should The Nation Have ?' , Part 6 - Tv9

 

Corona no felavo aatkavava mate Gandhinagar pase na aa game kari anokhi pehal vancho vigat

કોબા ગામની બંને બાજુના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માત્ર એક જ રસ્તો અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ તે રસ્તા દ્વારા ગામમાં પ્રવેશ કરતા પહેલા દરેક વ્યક્તિએ સેનેટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે. આ ઓટોમેટીક સેનેટરાઈઝર મશીન દ્વારા દવાનો છંટકાવ થયા બાદ જ ગામમાં પ્રવેશ મળી શકે છે.

READ  અમદાવાદમાં આવેલી રેપિડ કિટથી શરુ થયું પરિક્ષણ, માત્ર 20 મિનિટમા કોરોનાની થશે તપાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉપરાંત ગામમાં દરેક પ્રવેશ મેળવનાર વ્યક્તિઓની નોંધણી કરવામાં આવે છે અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ નોંધ કરવામાં આવે છે. આ રીતે કોરોના વાઈરસને ગામમાં પ્રવેશ કરતો અટકાવવા માટે કોબા ગામ દ્વારા એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવેલ છે.

Oops, something went wrong.

 

FB Comments